નીચેનામાંથી કઈ સ્પીસીઝમાં $p\pi - d\pi$ બંધ હાજર છે પરંતુ $p\pi - p\pi$ બંધ ગેરહાજર છે?

  • A
    $SiH_4$
  • B
    $CS_2$
  • C
    $SO_2$
  • D
    $SO_2Cl_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોની બંધ વિયોજન એન્થાલ્પી મહત્તમ છે?

$CO_3^{2-}$ આયનમાં કાર્બન પરમાણુ પરનો ફોર્મલ ચાર્જ કેટલો છે?

ગ્રેફાઇટમાં,કાર્બન પરમાણુઓ શેના કારણે એકબીજા સાથે જોડાયેલા હોય છે?

એલ્યુમિનિયમ ક્લોરાઇડ $(AlCl_3)$ એ શું છે?

$H_2$ અણુ માટે આંતરકેન્દ્રીય અંતરના વિધેય તરીકે સ્થિતિ ઊર્જાનો વક્ર કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo